પાટણમાં એક કેનાલમાં ટ્રેક્ટર ખાબક્યું, ટ્રેકટરચાલક સમયે ટ્રેક્ટરની બહાર નીકળી જતા…

Published on: 12:44 pm, Mon, 16 August 21

આજકાલ અવારનવાર બનાવ બની રહ્યા છે ત્યારે વાહન ચાલકોની બેદરકારીના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે પાટણના રાધનપુર-કમાલપુર નજીક એક ટ્રેકટર ચાલકે સ્ટેયરીંગ પર પોતાનો કાબૂ ગુમાવતા એક કેનાલમાં ધુસાવિ દીધું હતું.

મળતી માહિતી મુજબ ટ્રેકટરચાલક યોગ્ય સમયે ટ્રેક્ટર માં થી નીચે ઉતરી જતા ટ્રેકટરચાલક નો જીવ બચ્યો હતો. આ સમગ્ર ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના રાધનપુર કમાલપુર બ્રાન્ચ કેનાલ નજીક ની છે. કેનાલ નજીક એક ટ્રેકટર ચાલકે અચાનક ટ્રેક્ટરને કેનાલ ની અંદર ધુસાવી દીધું હતું.

મળતી માહિતી મુજબ જાણકારી મળી છે કે ટેકટર ફૂલ ઝડપે કેનાલ પાસે જઈ રહ્યું હતું ત્યારે ટ્રેકટર ચાલકે ટ્રેકટર પર કાબૂ ગુમાવતા સેકટરને કેનાલ ની અંદર ધુસવી હતું.

ટ્રેક્ટર કેનાલ ની અંદર ડૂબી જતાં આસપાસના લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને ઘણા લોકોએ તો ટ્રેક્ટર ને વાળ કાઢવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા હતા.

આ સમગ્ર ઘટનામાં ટ્રેકટરચાલક નહિ કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી. ટ્રેક્ટર ચાલક સમયે એટલે કે માંથી ઉતરી જતા તેને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!