વહેલી સવારે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બાઈક અને પીકઅપ વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત આટલો ભયંકર હતો કે બાઈક પર સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટનામાં પીકઅપ ચાલક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયો હતો.
જેને અકસ્માતની ઘટના બન્યા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ અકસ્માતની ઘટના બિહારના મુઝફ્ફરપુર માંથી સામે આવી રહે છે. અકસ્માતની વાત કરીએ તો પીકઅપ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માતો સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં બાઇકને ઘણું બધું નુકસાન થયું હતું. ઉપરાંત બેકાબુ પીકઅપ અકસ્માતની ઘટના બન્યા બાદ પલટી ખાઈ ગયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક પર સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા પીકઅપ ચાલકને પીકઅપ માંથી બહાર કાઢીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઉંમર 20 વર્ષની હતી અને તેનું નામ અનિકેત હતુ. જાણવા મળી રહ્યું છે કે અનિકેત પોતાના ઘરે જઈ રહ્યો હતો.
ત્યારે રસ્તામાં અકસ્માતમાં તેનું કરુણ મોત થયું હતું. માત્ર 20 વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment