એક કારચાલકે બે વાહનો વચ્ચેથી પસાર થતી વખતે કર્યો એવો સ્ટંટ – જુઓ દિલ ધડક વિડિયો…

62

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોને પોતાની બાઇક અને કાર સાથે નત-નવા સ્ટંટ કરતા જોયા હશે.

ઘણી વખત તે લોકોના સ્ટંટ સફળ જાય છે અને ઘણી વખત સ્ટંટના કારણે અમુક લોકો પોતાનો જીવ અને અન્ય લોકોનો જીવ પણ જોખમમાં નાખે છે. ત્યારે તાજેતરમાં કાર સાથે કરેલા સ્ટંટ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને ઘણા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ હાઇવે પર બે ગાડીઓ ની વચ્ચે એક અવિશ્વસનીય સ્ટાર્ટ કરી રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાઇવે પર એક ફૂલ સ્પીડમાં કાર ચાલક બેકારની વચ્ચેથી પસાર થતી વખતે પોતાની કારને 4 ટાયર પરથી 2 ટાયર પર લઈ લે છે અને એક અદ્ભુત સ્ટંટ કરે છે.

અને કાર ચાલક ત્યારબાદ બંને કારણે પસાર કર્યા બાદ પોતાની કાર ફરીથી ચાર ટાયર લાવી દે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાર ચાલક ખૂબ જ સ્પીડમાં સ્ટંટ કરે છે. કાર ચાલકનો આ સ્ટંટ પાછળ જઈ રહેલી કારમાં બેઠેલા એક વ્યક્તિ મોબાઇલમાં કેદ કરી લીધો હતો.

કારચાલકની ડ્રાઇવિંગ નું ટેલેન્ટ જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે અને ઘણા લોકો આ અદભુત ના વિડીયો અને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ સ્ટંટનો વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!