એક યુવકે ભીની જમીન પર કર્યો એવો સ્ટંટ કે, યુવકને હરકત ભારે પડી…જુઓ વિડિયો…

100

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આજકાલ સોશિયલ મીડિયામાં લોકો ફેમસ કરવા માટે નત-નવી હરકત અને સ્ટંટ કરતા હોય છે.

પરંતુ ઘણી વખત તેમની હરકત તેમના પર જ ભારે પડે છે. તમે ઘણી વખત સ્વિમિંગ પૂલ માં લોકો ને નતનવી હરકત કરતા જોયા હશે. ત્યારે તેવી જ એક હરકતનો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ સ્વિમિંગ પુલમાં નાહવા પડ્યા પહેલા બહારના ફ્લોર પર સ્લાઈડ કરવાનો પ્રયાસ કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યુવક દૂરથી દોડીને ની જમીન પર સ્લાઈડ કરવા જાય છે.

પરંતુ યુવકની સ્લાઈડ ખૂબ જ સ્પીડ હોવાના કારણે સ્વિમિંગ પુલની બાજુમાં પડેલી કાર સાથે યુવક અથડાઈ છે. યુવકને આ સ્ટંટ કરવો ખૂબ જ મોંઘો પડે છે.

યુવકની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઈને ઘણા લોકો હસી-હસીને ગોટો વળી ગયા છે. ઉપરાંત વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં નત-નવી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!