મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… મરતા પહેલા કંઈક એવું કર્યું કે…

દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓના સુસાઇડ કરવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના સામે આવી છે. આ ઘટનામાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીએ હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું છે.

આ ઘટના બનતા જ હોસ્ટેલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે તપાસ કરી પરંતુ પોલીસને તપાસ દરમિયાન ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. જેના કારણે યુવતીના સુસાઇડ પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે. અહીં બાંદામાં મેડિકલ સ્ટુડન્ટે હોસ્ટેલ રૂમ નંબર 18 માં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનું નામ ઉષા હતું અને તે રાજસ્થાની રહેવાસી હતી. જાણવા મળી રહ્યું છે કે ઉત્સાહે સુસાઇડ કરતા પહેલા પોતાના હાથની નસ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તે તેમાં સફળ રહી નહીં. પછી ઉષાએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઉષાએ બુધવારના રોજ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પછી પોલીસે ઉષાના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી દીધી હતી. મૃત્યુ પામેલી ઉષાના રૂમમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પોલીસને મળી નથી. જેથી જાણવા નથી મળ્યું કે ઉષા એ કયા કારણોસર સુસાઇડ કર્યું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*