પુસ્તકની વાતો આજે સાચી પડી હો..! પાણી પીવા કાગડાએ ચલાવ્યું એવું જોરદાર મગજ કે…જુઓ વિડિયો

Published on: 5:59 pm, Sun, 12 November 23

મિત્રો આપણે બધાએ બાળપણમાં તરસ્યા કાગડાની વાર્તાઓ તો વાંચી જશે અને તેમાં એવું હોય છે કે કાગડો બહુ તરસ્યો હોય છે અને ઘણી શોધકોણ પછી તેને વાસણમાં પાણી જોયું પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી શકતી ન હતી.

તો તેને મસ્ત મજાનું મગજ દોડાવ્યો અને વાસણમાં કાંકરા નાખવાનું શરૂ કર્યું જેના કારણે પાણી ઉપર આવ્યો અને તેને પાણી પીધું તમને આ વાર્તા તો મિત્રો લગભગ યાદ જ હશે ને આ વાર્તા માત્ર વાત જ નથી પરંતુ તે વાર્તા હાલ માં સત્ય બની છે.

આ દિવસોમાં સ્વાસ્થ્ય મીડિયા પર જે વિડીયો વાયરલ થયો છે તે દરેક લોકોને તેમના બાળપણની આ કાગડા વાળી વાર્તા યાદ કરાવી દેશે. તરસ્યા કાગડાની વાર્તા જે તમે બધાએ બાળપણમાં વાંચી હતી તે હવે મિત્રો સાચી થઈ ગઈ છે ને વાયરલ વીડિયોમાં આપણે બધા જોઈ શકીએ છીએ એક બોટલમાં પાણી રાખવામાં આવ્યું છે

અને તેની આસપાસ ઘણા બધા કાંકરા પણ રાખવામાં આવ્યા છે. બોટલમાં ઘણું બધું પાણી છે પરંતુ કાગડાની ચાંચ પાણી સુધી પહોંચી નથી રહી તેથી વાર્તાની જેમ આ કાગડો પણ તેમાં કાંકરા નાખવા લાગે છે ને પાણી ઉપર આવતા જ કાગડો તેની તરસને છીપાવી લે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પુસ્તકની વાતો આજે સાચી પડી હો..! પાણી પીવા કાગડાએ ચલાવ્યું એવું જોરદાર મગજ કે…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*