હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારું પણ કાળજુ કંપી ઉઠશે. મિત્રો તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં કેટલાક વાહન ચાલકો મૂંગા પ્રાણીઓને અડફેટેમાં લેતા હોય છે. જેના કારણે મૂંગા પ્રાણીઓને પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે.
આ ઘટનામાં પુરપાડ ઝડપે આવતી ST બસે રોડ ઉપર ઘેટા-બકરાને કચડી નાખ્યા હતા. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 135 જેટલા ઘેટા બકરાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 135 ઘેટા-બકરાઓના મૃત્યુ થતાં ચારેબાજુ માતમ છવાઈ ગયો હતો. રોડ ઉપર મૂંગા પશુઓના મૃતદેહનો ઢગલો થઈ ગયો હતો.
આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો હચમચી ગયા હતા. આ ઘટના કચ્છના સુરજબારી બ્રિજ પર બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 25 જેટલા ઘેટા-બકરાઓ ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરી હતી તો, કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર સુરજબારી બ્રિજ પાસે આજરોજ સવારે પુરપાટ ઝડપે આવતી ગુર્જર નગરી એસટી બસે આગળ ઉભેલા ઘેટા બકરાઓ ઉપર બસ ચડાવી દીધી હતી.
આ અકસ્માતની ઘટનામાં 135 જેટલા મૂંગા પશુઓના મોત થયા છે. જ્યારે 25 જેટલા ઘેટા-બકરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતા જ માલધારી સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અસરગ્રસ્ત માલધારીને મદદરૂપ બન્યા હતા.
આ ઘટના બનતા જ ચારેબાજુમાં તમે છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર GJ 18 Z 8031 નંબરની એસટી બસે ઘેટા બકરાઓની કચડી નાખ્યા હતા. એસટી બસ ચાલકની બેદરકારીના કારણે અબોલા પશુઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના બનતા જ રોડ ઉપર ચારેબાજુ મૂંગા પશુઓના મૃતદેહ પડ્યા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૂંગા પશુઓ માટે દિલમાં દયા હોય તો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment