ઘરની અંદર પ્રવેશ કરી રહેલા એક યુવક ની પાછળ પડયો સાપ – જુઓ વિડિયો

60

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. થાઈલેન્ડની રૂવાટા ઉભા કરી દે તેવી એક ઘટના સામે આવી છે. જેમાં એક સાપ એક માણસ પર પ્રહાર કરતો જોવા મળી રહ્યો છે.

એક માણસ પોતાની ધૂનમાં હતો ત્યારે એક સાપ તેના પર પ્રહાર કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે થાઈલેન્ડમાં એક ઘરનું ફળિયું બતાવ્યું રહ્યા છે. ત્યાં ડાઈનીંગ ટેબલ અને બે ખુરશીઓ રાખવામાં આવી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિડિયો શરૂ થાય ત્યાર બાદ થોડીક સેકન્ડ પછી એક લાલ શર્ટ પહેરેલો માણસ ફળિયા ની અંદર પ્રવેશ કરે છે અને તે ટેબલ સરખું કરવા લાગે છે. ત્યારે ડાબી બાજુથી એક સાપ યુવક પર અચાનક પ્રહાર કરે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાપ યુવતી પાછળ પડે છે અને યુવક ત્યાંથી ભાગી જાય છે. થોડા સમય તો એવું જ લાગ્યું કે સાપ યુવકને ડંખ લગાવી દેશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાપ જ્યારે યુવક પર પ્રહાર કરે છે.

ત્યારે યુવક સાપથી બચવા ત્યાંથી ભાગી જાય છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઈને ઘણા લોકો ડરી ગયા છે અને ઘણા લોકો તો ચોંકી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!