સુરતમાં હીરા ઉદ્યોગના એક વેપારીનું ખુરશીમાં બેઠા બેઠા મોત થયું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જલદીથી વાયરલ થઇ રહ્યો છે. આ હીરાના વેપારીને ખુરશી પર બેઠા બેઠા જ મોત થઈ ગયું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે તેમના કર્મચારીઓ શોકમય બની ગયા હતા.
આ વિડીયામાં દેખાય છે કે,હીરાના વેપારી તેમની ઓફિસમાં બેઠા હોય તેને માત્ર એક જ ક્ષણમાં પોતાની ખુરશી પરથી તેઓ ઢળી પડે છે અને તેમનું મોત થાય છે. જોકે આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા આપણને જાણવા મળી છે.
જોકે આ વેપારી ખુરશી પર ઢળી જતા તેમના કર્મચારીઓ દોડી આવે છે. આપણને કહેવામાં આવ્યું છે કે કોઈપણ ઉંમરે ભગવાનની ભક્તિ કરી લેવી જોઇએ કારણ કે મોત કોઈને પૂછીને આવતું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!