ડીસાના ભોયણ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં જીપ અને લકઝરી બસ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બસમાં સવાર ચાર જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. લક્ઝરી બસ અમદાવાદથી ધાનેરા તરફ જઈ રહી હતી.
ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો. બસચાલકની સમયસૂચકતાને કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતની ઘટનામાં જીપચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે તેને સ્થાનિક લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
આ અકસ્માતની ઘટનામાં જીભ નો આગળ નો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો છે. આ અકસ્માતની ઘટનામાં લકઝરી બસ ચાલકને સમયસૂચકતાને કારણે 40 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની ઘટનામાં જીપ ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી.
તેથી તેની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કોની ભૂલના કારણે થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
પરંતુ આ અકસ્માતમાં 40 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે જીપનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment