ઝડપી કાર ટોલ બુથ સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચાલક ઉછળીને 15 ફૂટ દૂર જઈને…જુઓ અકસ્માતના લાઈવ CCTV ફૂટેજ

તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો જોતા હશો. અમુક વખત એવી ગંભીર અકસ્માતની ઘટનાઓના વિડીયો સામે આવતા હોય છે. જે જોઈને રુવાટા ઉભા થઈ જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.

આવો ગંભીર અકસ્માત તમે પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય. આ અકસ્માતની ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કારચાલકની સ્પીડના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના એક ટોલ બુથ ઉપર બની હતી.

સમગ્ર ઘટના ટોલ બુથ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, એક કાર ચાલક ખૂબ જ ઝડપથી ટોલ બુથ તરફ આવતો જોવા મળી રહ્યો છે. પછી કંઈક એવું થાય છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

અકસ્માતની ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, એક પુરપાટ ઝડપે આવતી કાર ટોલ બુથ તરફ આવતી નજરે પડી રહી છે. આ કાર સિધી ટોલ બુથના ડિવાઇડર સાથે અથડાય છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, કાર હવામાં ઉછળીને જમીન પર પડે છે.

જ્યારે કારચાલક ઉડીને 10 થી 15 મીટર દૂર જઈને પડે છે. ત્યારબાદ કારમાં આગ લાગી ઉઠી હતી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટના ક્યારની અને ક્યાંની છે.

તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. અકસ્માતનો વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Vicious Videos નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ઘડીક વાર ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*