ભાવનગર-તળાજા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ટક્કર તથા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવાર 4 લોકોને ઘટના સ્થળે મૃત્યુ…

Published on: 6:25 pm, Wed, 28 September 22

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણી વખત અકસ્માતની ઘટનાઓમાં એક જણાવાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના ભાવનગર-તળાજા હાઇવે ઉપર બની હતી.

મળતી માહિતી અનુસાર ભાવનગર-તળાજા હાઇવે પર શત્રુંજી પુલ પાસે કાર અને આઇસર વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં 4 લોકોના મૃત્યુની પછી હતા. અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

તેમને આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની ઘટના બની આવાજ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

કાર અને આઇસર ટ્રક વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે કારનો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર ચારેય લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. એક જ સાથે ચાર લોકોના મૃત્યુ થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા તમામ લોકો મહુવાના નેપ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટના બની આ બાદ પોલીસે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહને પોસ્ટ મોટો માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની છે. તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી અને આઇસરના ડ્રાઇવર ક્યાં છે અને કોણ છે તેની પણ હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભાવનગર-તળાજા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ટક્કર તથા સર્જાયો ગંભીર અકસ્માત, કારમાં સવાર 4 લોકોને ઘટના સ્થળે મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*