રેલવેના એક કર્મચારીએ પોતાનું જીવન ટુંકાવ્યું, જાણો શા માટે કર્યું આવું…

74

આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના મુરાદાબાદ એક રેલ કર્મચારીએ પોતાનું જીવન ટુંકાવ્યું છે. રેલ કર્મચારીએ નોટ લખી ને ગળાફાંસો ખાધો હતો.

મળતી માહિતી અનુસાર આ યુવકના આઠ દિવસ પહેલા જ લગ્ન નક્કી થયા હતા. અચાનક જ દીકરા આ પગલાંને કારણે દીકરાના માતા અને પિતા એ પ્રેમી પર આરોપ મૂક્યો છે.

મળતી માહિતી અનુસાર સુમિત આશારામ એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. મળતી માહિતી મુજબ કથ પોલીસ સ્ટેશન વિસ્તારના નાવાડીમાં ભાડેના મકાનમાં સવારે 11 વાગ્યે યુવકનું મૃતદેહ રૂમમાં લટકતો મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર દરવાજો અંદરની બાજુ થી બંધ હતો. પોલીસ દ્વારા દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂમમાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી.

ચિઠ્ઠીમાં લખ્યું હતું કે love mom-dad લખ્યું હતું. આ ઉપરાંત લખ્યું હતું કે હું મારો જીવ ટૂંકો કરવા માટે મજબૂર છું. સપનાને પણ છોડતા નહીં (યુવકની પ્રેમી). નહીં તો મારો આત્મામાં ભટકશે. આ ઉપરાંત યુવકે ચિઠ્ઠીમાં પોતાનો ATMનો પિન અને મોબાઈલ નો પાસવર્ડ પણ લખ્યો હતો.

આ ઉપરાંત એક લોક નો પાસવર્ડ કોણે લખ્યો હતો. ત્યારબાદ પોલીસે સુમિત નો ફોન અને ચિઠ્ઠી જપ્ત કરી હતી. આ સમગ્ર ઘટનાને લઇને સુમિતના માતા-પિતાએ પ્રેમિકા પર આરોપ મૂક્યો હતો કે તેમના પુત્ર સુમિતને જીવ ટૂંકો કરવા માટે મજબૂર કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!