વડોદરા નજીક નેશનલ હાઈવે પર એક બાઈક પાર્ક કરેલા ટેમ્પા ની પાછળ ઘૂસી જતાં પોલીસકર્મીનું મૃત્યુ…

Published on: 4:32 pm, Tue, 28 September 21

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વડોદરાની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનનું નેશનલ હાઈવે પર અકસ્માત દરમિયાન મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ પોલીસ જવાનને નાઈટ ડ્યુટી કરીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયું હતું. પોલીસ જવાનના મૃત્યુ થતાં જ પોલીસ તંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાને લઇને મકરપુરા પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ 33 વર્ષીય ભદ્રેશભાઈ ઉદેસિહ સોલંકી વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓ નોકરી માટે દરરોજ નેશનલ હાઇવે-48 પર અપડાઉન કરતા હતા.

આ ઉપરાંત ભદ્રેશભાઈ ના પરિવારમાં તેમની પત્ની અને તેમના બે સંતાન છે. આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વડોદરાની અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનનું નેશનલ હાઈવે પર અકસ્માત દરમિયાન મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ પોલીસ જવાનને નાઈટ ડ્યુટી કરીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયું હતું. પોલીસ જવાનના મૃત્યુ થતાં જ પોલીસ તંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી.

આ સમગ્ર ઘટનાને લઇને મકરપુરા પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી છે.  મળતી માહિતી મુજબ 33 વર્ષીય ભદ્રેશભાઈ ઉદેસિહ સોલંકી વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓ નોકરી માટે દરરોજ નેશનલ હાઇવે-48 પર અપડાઉન કરતા હતા. આ ઉપરાંત ભદ્રેશભાઈ ના પરિવારમાં તેમની પત્ની અને તેમના બે સંતાન છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!