ગુજરાતની કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત ગીતાબેન રબારીએ કરાવ્યું એવું ફોટોશૂટ કે સાઉથ ની હિરોઈન પણ પાછી પડે, જુઓ તસવીરો…

ગુજરાતી સંગીતને સમગ્ર વિશ્વભર પર લઈ જનાર સાહિત્ય કલાકારોમાં જો નામની યાદી બનાવવામાં આવે તો તેમાં ગીતાબેન રબારી નો પણ મહત્વનો ફાળો છે અને આજે દેશ-વિદેશમાં કચ્છી કોયલ તરીકે ગીતાબેન રબારી ઓળખાય છે

અને તેમના વખાણ એટલે કરવાનું મન થાય છે કે તેઓ જ્યાં જાય ત્યાં આપણી ગુજરાતી સંસ્કૃતિને અને તેના પહેરવેશને લઈને જાય છેહાલમાં ગીતાબેન રબારી એ પોતાના સોશિયલ મીડિયા પર ખૂબ જ સુંદર ફોટોગ્રાફ શેર કર્યા છે

અને આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકશો કે ગીતાબેન રબારી નો એક અલગ જ લુક જોવા મળી રહ્યો છે ગીતાબેન રબારી હંમેશા પારંપરિક કપડાં પહેરતા હોય છે પરંતુ તસવીરોમાં જોઈ શકો છો કે આ વખતે તેઓએ વેસ્ટન આઉટ ફીટ કર્યા છે અને તેમાં પણ માન મર્યાદા રાખી છે.

ગીતાબેન રબારી એ પોતાના ફોટા સોશિયલ મીડિયામાં શેર કરતી વખતે અંગ્રેજીમાં લખ્યું છે કે Smile is the beauty of the soul. ખરેખર ગીતાબેન રબારી એ સાચું જ કહ્યું છે કે માણસોની હસી તેની આત્માની સુંદરતા છે ને સુંદરતા એ માત્ર રંગ પણ નથી નીકળતી તે માણસોની આત્માને તેના સ્વભાવ પર સ્મિત તરીકે છલકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*