વિદેશમાં રહેતા ભારતીય લોકોની જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ ઘટનામાં 29 ઓક્ટોબરના રોજ અમેરિકામાં રહેતા એક ભારતીય વિદ્યાર્થી પર ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરવામાં આવ્યા હતા.
આ કારણોસર વિદ્યાર્થીનું દર્દનાક મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને હવે આગળની કાર્યવાહી ચાલુ છે.
આરોપીએ શા માટે વિદ્યાર્થીનો જીવ લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ વરુણ રાજ હતું. વરૂણ રાજ કોમ્પ્યુટર સાયન્સ નો વિદ્યાર્થી હતો. વરુણ 29 ઓક્ટોબરના રોજ જીમમાં હતો ત્યારે આરોપીએ તેની ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા.
આ ઘટનામાં વરુણના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું દર્દનાક મોત થયું હતું. વરૂણના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને તેની સાથે ભણતા વિદ્યાર્થીઓમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આરોપીએ શા માટે વરૂણનો જીવ લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment