શાંતિથી બેઠેલા ખતરનાક નાગ કિંગ કોબ્રા પર એક વ્યક્તિએ સિંદૂર છાંટી, ત્યારબાદ નાગદેવતાએ કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…

Published on: 4:59 pm, Wed, 23 November 22

હાલમાં તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. આજકાલ અને યુવાનો અને યુવતીઓ પોતાનો મોટેભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં અમુક રમૂજી વિડિયો, અમુક પ્રેરણાત્મક વિડિયો અને અમુક હેરાન કરી દેનારા વિડીયો હોય છે.

ઘણી વખત આપણી સામે એવા વિડિયો સામે આવતા હોય છે જે જોઈને આપણે આચાર્યચકિત થઈ જતા હોઈએ છીએ. તમે સોશિયલ મીડિયા પર ખતરનાક અને ઝેરીલા સાપના ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં એક સાપ નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

મિત્રો આપણા દેશમાં ઘણા વિસ્તારોમાં સાપને દેવતા નો દરજ્જો આપવામાં આવે છે અને લોકો તેમને ભગવાનની જેમ પૂજે છે અને ઘણી જગ્યાએ તો નાગદેવતાના મંદિર પણ છે. ત્યારે હાલમાં જીવતા જાગતા નાગદેવતાનો પૂજાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાગ પોતાના ફેણ ફેલાવીને બેસેલો જોવા મળી રહ્યો છે. ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ નાગ પર સિંદૂર છાંટી રહ્યો છે. વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે લોકો નાગદેવતાની પૂજા કરી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે નાગદેવતા પર સિંદૂર છાંટવામાં આવે છે.

ત્યારે તેમના હાવ ભાવ બદલાઈ જાય છે. સિંદૂર છાંટીયા બાદ નાગદેવતા એકદમ સરળ રીતે નીચેની તરફ ઝૂકવા લાગે છે. આ સમગ્ર ઘટના નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો સિંદુર નાગદેવતા પર સિંદૂર છાંટીને શું કરવા માંગે છે તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

પરંતુ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે લોકો નાગદેવતા ની પૂજા કરતા હશે. વાયરલ થયેલા વિડિયો ઈન્સ્ટાગ્રામ પર goga _ni_daya નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં લોકો આ વિડીયો એકબીજાને શેર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "શાંતિથી બેઠેલા ખતરનાક નાગ કિંગ કોબ્રા પર એક વ્યક્તિએ સિંદૂર છાંટી, ત્યારબાદ નાગદેવતાએ કંઈક એવું કર્યું કે…વીડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો…"

Leave a comment

Your email address will not be published.


*