ખેતરમાં ઢોરને ચરાવતી વખતે વૃદ્ધ વ્યક્તિ સાથે એવી દર્દનાક ઘટના બની કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખેતરમાં ઢોરને ચરાવતી વખતે એક વૃદ્ધ વ્યક્તિ સાથે એવી ઘટના બની કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે, જ્યારે વૃદ્ધ વ્યક્તિ ખેતરમાં ઢોરને ખવડાવી રહ્યા હતા. ત્યારે તેમના પર વીજળી પડી હતી આ કારણોસર તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

પછી પરિવારના સભ્યો તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વૃદ્ધ વ્યક્તિની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. વૃદ્ધ વ્યક્તિના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 53 વર્ષની હતી અને તેમનું નામ પ્રમોદ ચંદ્રવંશી હતું. વીજળી પડતા જ તેમનું મોત થયું હતું. વિગતવાર વાત કરીએ તો પ્રમોદ ચંદ્રવંશી ખેતરમાં ઢોરને ચરાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેમની ઉપર વીજળીનો કડાકો પડ્યો હતો. એટલે તેઓ ગંભીર રીતે દાજી ગયા હતા.

આ ઘટના બનતા તેમના પરિવારના સભ્યો તાત્કાલિક એ ત્યાં દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મોતના સમાચાર મળતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. વીજળી પડવાના કારણે એક જ ઝટકામાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના ગઈકાલે એટલે કે રવિવારના રોજ બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*