અંબાણી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો ! અનંત અંબાણી માટે આજે આખો અંબાણી પરિવાર ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે, જાણો એવું તો શું થયું?

Published on: 11:53 am, Mon, 17 October 22

ભારતના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી આજે ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ ફેમસ છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં દિવસે અને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે મુકેશ અંબાણી હવે એક પછી એક જવાબદારીઓ પોતાની નવી પેઢીને સોંપી રહ્યા છે.

જેના કારણે તે લોકો આગળ જઈને મુકેશ અંબાણીના બિઝનેસને સંભાળી શકે. હાલમાં અંબાણી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એવી માહિતી મળી રહી છે કે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

જાણો એવું તો શું થયું હશે કે અચાનક જ અનંત અંબાણીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. અનંત અંબાણીની અચાનક જ તબિયત બગડતા તેમને HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમની તપાસ કરવામાં આવી ત્યારે આ કેસમાં તપાસ કરતાનો રિપોર્ટ પોઝીશન આવ્યો છે.

અને પછી તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે પહેલા કરતા રોગચાળો ઓછો છે પરંતુ હજુ પણ રોગચાળો પૂર્ણ થયો નથી. અચાનક જ અનંત અંબાણીની તબિયત લથડતા લોકો આશ્ચર્યચિત થઈ ગયા હતા હાલમાં અંબાણી પરિવાર ખૂબ જ ચિંતામાં છે.

અનંત અંબાણી જલ્દીથી સારો થઈ જાય તે માટે અંબાણી પરિવાર પ્રાર્થના કરી રહ્યું છે. અંબાણી પરિવાર પાસે આજે દુનિયાની તમામ સુખ સુવિધાઓ છે અને તેઓએ ખુબ જ આલીશાન જીવન વિતાવી રહ્યા છે. અંબાણી પરિવાર દુનિયાની તમામ ખુશીઓ ખરીદી શકે છે.

પરંતુ અનંત અંબાણીની તબિયત બગડવાના કારણે આજે અંબાણી પરિવાર ચિંતામાં છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે કે અનંત અંબાણીને જલ્દીથી સારું થઈ જાય. આ અટિકલ થોડાક દિવસ પહેલાનો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અંબાણી પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો ! અનંત અંબાણી માટે આજે આખો અંબાણી પરિવાર ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે, જાણો એવું તો શું થયું?"

Leave a comment

Your email address will not be published.


*