એક વાંદરો હરણની ઉપર બેસીને કરી રહ્યો છે મુસાફરી – વિડીયો જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો

108

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. આજકાલ સોશિયલ મીડિયામાં પ્રાણીઓના ઘણા સુંદર અને રમુજી વિડિયો વાયરલ થઇ રહ્યા છે.

ઘણા લોકો આ વીડિયો જોઈને ખડખડાટ હસી પડે છે અને ઘણા લોકોના ચહેરા પર એક અલગ જ ખુશી આવી જાય છે. ત્યારે તેઓ જ એક વાંદરાનો અને હરણનો રમુજી વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વિડીયો માં તમને હરણ અને વાંદરો એક રસ્તા પર જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરો હરણ ની પીઠ પર બેસીને આરામથી મુસાફરી કરી રહ્યો છે.

વિડીયો જોઇને એવું લાગી રહ્યું છે કે વાંદરો પરાણે હરણ ની પીઠ પર ચડીને મુસાફરીનો આનંદ મારી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વાંદરો હરણની પીઠ પરથી ઊતરવાનું નામ જ નથી લેતો.

વાંદરાને પોતાની પીઠ પરથી ઉતારવા માટે હરણ દોડવાનું શરૂ કરે છે ત્યારે વાંદરો હરણને દોડતો અટકાવતો જોવા મળી રહ્યો છે. હરણ અને વાંદરા નો આ ખૂબ જ સુંદર વિડીયો એક વ્યક્તિએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!