ફોનમાં વાત કરતી મહિલાને પરાણે ‘કિસ’ કરીને ભાગી ગયેલો, વિકૃત મગજનો નરાધમ યુવક પકડાયો… ઘટનાનો વિડીયો જોઈને ગુસ્સામાં લાલચોળ થઈ જશો…

Published on: 6:24 pm, Mon, 20 March 23

મિત્રો આજથી થોડાક દિવસો પહેલા એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. વાયરલ થયેલા આ વીડિયોમાં હોસ્પિટલમાં કામ કરતી મહિલા કર્મચારીને એક નરાધમ યુવકે બળજબરી પૂર્વક ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે વીડિયોના આધારે આરોપીને પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારે પોલીસે વિકૃત મગજના નરાધમ યુવકને હવે પકડી પાડ્યો છે. આરોપી યુવકનું નામ મોહમ્મદ અકરમ છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના બિહારના જમૂઈમાં બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના એક અઠવાડિયા પહેલા બની હતી.

એક અઠવાડિયા આપેલા જમુઇ સદર હોસ્ટેલમાં કામ કરતી મહિલા આરોગ્ય કર્મચારી ફોન પર વાતચીત કરતી હતી. આ દરમિયાન અચાનક જ એક યુવક દોડીને તેની પાસે પહોંચી આવ્યો હતો. ત્યારબાદ આ યુવક બળજબરી પૂર્વક મહિલા કર્મચારીને ચુંબન કરવા લાગે છે. ત્યારબાદ તે મહિલાને ચુંબન કરીને ત્યાંથી ભાગી જાય છે.

સમગ્ર ઘટના બની આબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી હતી. એક અઠવાડિયાની શોધખોળ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ અગાઉ પણ ઘણી મહિલાઓને અને યુવતીઓની છેડતી કરી છે.

અને રાત્રિના સમયે પોતાના મિત્રો સાથે મળીને લોકોના ઘરમાં ચોરી કરે છે. વાયરલ થયેલો વીડિયો જોઈને તમે જ કહો આ આરોપીને શું સજા મળવી જોઈએ. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે 10 માર્ચના રોજ મહિલા કર્મચારી સાથે આ પ્રકારની ઘટના બની હતી. 13 માર્ચના રોજ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

મહિલા જ્યારે ફોન પર વાતચીત કરી રહી હતી. ત્યારે યુવક પાછળથી આવીને તેને ચુંબન કરે છે અને પછી ત્યાંથી ભાગી જાય છે. ત્યારબાદ મહિલાએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી સામે એફઆઇઆર નોંધાવી હતી. પોલીસે એફઆઇઆર નોંધીને આરોપી ની શોધ કોણે શરૂ કરી દીધી હતી અને હવે આરોપીને ઝડપી પાડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો