એક તરસ્યા કૂતરાને એક માણસ પોતાના હાથેથી પાણી પીવડાવ્યું, વિડીયો જોઈને લોકોએ કહ્યું કે…

56

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો જોયા હશે તેમાં ઘણા દયાળુ લોકો માસુમ પ્રાણીઓની મદદ કરે છે.

ત્યારે તેવો જ એક માનવતા નો વીડિયો સામે આવ્યો છે. તમે કેટલાક એવા વિડીયો જોયા હશે જેમાં કુતરા પ્રેમીઓ શેરીના કૂતરા અને જોઈને તેને ખવડાવવાનો શરૂ કરે છે.

જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ રસ્તા પર જઈ રહેલા તરસ્યા કૂતરાને પોતાના હાથેથી પાણી પીવડાવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ પોતાના બંને હાથ માં પાણી ભરે છે અને કૂતરાને પોતાના હાથેથી પાણી પીવડાવે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે વ્યક્તિ પોતાના હાથેથી કુતરા ને પાણી પીવડાવી રહ્યો છે ત્યારે કૂતરો શાંતિ ત્યાં ઊભો પાણી પી રહ્યો છે.

આ વ્યક્તિને આ માનવતા નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો વિડીયો જોઈને ખૂબ જ ખુશ થઇ ગયા છે. ઉપરાંત લોકો વિડીયો જોઈને પાણી પીવડાવી રહેલા વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!