અમદાવાદમાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – મૃત્યુ પહેલાનો વિડીયો જોઈને તમે પણ રડી પડશો…

Published on: 10:58 am, Tue, 22 March 22

હાલમાં અમદાવાદમાં એક વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પોતાનું જીવન અનેક આપેલા આ વ્યક્તિએ એક વીડિયો પણ બનાવ્યો છે. આ ઉપરાંત એક સુસાઈડ નોટ પણ લખી છે. મળતી માહિતી અનુસાર અમદાવાદના નારોલ વિસ્તારમાં એક વ્યક્તિએ ત્રણ વ્યક્તિઓ પર ટોર્ચરનો આરોપ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. વિડિયો અને સુસાઈટ નોટના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નારોલ વિસ્તારમાં આવેલ વૃંદાવન નગરમાં રહેતા અને ગેસ એજન્સીમાં ડીલેવરી મહિલા તરીકેનું કામ કરતા રેવાભાઈ મકવાણા ગઈકાલે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. રેવાભાઈએ પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો.

તેમાં તે જણાવી રહ્યા છે કે, મને એજન્સીના મૌલિકભાઈ, શીતલ બેન રેખાબેન ટોર્ચર કરે છે. આ લોકો મને ફોન કરીને ટોર્ચર કરતા હતા. હું આ ત્રણેય લોકોના કારણે પોતાનું જીવન ટુંકાવ્યું છું. આ ત્રણેય લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મારે કોઈને પણ એક રૂપિયો આપવાનો બાકી નથી. આ ઉપરાંત પર રેવાભાઇ જણાવ્યું કે, મેં બાર હજાર રૂપિયાનો ઉપાડી લીધો છે.

મારી ગાડીના દસ હપ્તા બાકી છે. આ ઉપરાંત અંતમાં કહ્યું કે, ધવલ તું તારી મમ્મીનું ધ્યાન રાખજે. બસ પોતાના જીવનના અંતિમ શબ્દો બોલીને રેવાભાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વિડિયો અને સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – મૃત્યુ પહેલાનો વિડીયો જોઈને તમે પણ રડી પડશો…"

Leave a comment

Your email address will not be published.


*