રસ્તા ઉપર નશાની હાલતમાં એક વ્યક્તિએ રખડતા આખલા સાથે પંગો લીધો, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

Published on: 12:10 pm, Sat, 27 May 23

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલી એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ફરી એક વખત વાયરલ થતો નજરે પડી રહ્યો છે. મિત્રો ઘણા એવા લોકો હોય છે જેઓ નશાની(Drunk) હાલતમાં ભાન ભૂલીને શું કરી બેસતા હોય છે તે તેને પણ ખબર રહેતી નથી.

આ ઘટનામાં પણ કંઈક એવું જ બન્યું છે. આ ઘટનામાં એક વ્યક્તિ અને શાની હાલતમાં રખડતા આખલા સાથે પંગો લીધો હતો. પછી તો કંઈક એવી ઘટના બની કે વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર વાયરલ થયેલો આ વિડીયો મથુરાનો છે. અહીં એક બજારમાં વાહનોની અવરજવર થઈ રહે છે, આ દરમિયાન પ્રસ્તાવની સાઈડમાં એક આખલો શાંતિથી બેઠેલો છે.

શાંતિથી બેઠેલા આખલાની ઉપર એક વ્યક્તિ સુતેલો નજરે પડી રહ્યો છે. આખલા ઉપર સૂતેલો વ્યક્તિ નશાની હાલતમાં છે. નશાની હાલતમાં આ વ્યક્તિ શાંતિથી બેઠેલા આખલાની પરેશાન કરી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ વ્યક્તિ રસ્તાની વચ્ચોવચ અલગ અલગ પ્રકારનો ડાન્સ પણ કરી રહ્યો છે. આ વ્યક્તિની હરકતે જોઈને ત્યાંથી પસાર થતા લોકો ખડખડાટ હસી રહ્યા છે.

આ વ્યક્તિના ત્રાસથી કંટાળીને આખલો ઊભો થઈને ત્યાંથી જતો હોય છે. ત્યારે નશાની હાલતમાં વ્યક્તિ આખલાની સામે જઈને ઉભો રહી જાય છે. ત્યારબાદ તે આખલાને બાથ ભીડીને તેને ત્યાં ઉભો રાખવાની કોશિશ કરે છે. ત્યારે આંખો ખૂબ જ ગુસ્સામાં ભરાય છે અને તે વ્યક્તિને ઉપાડીને જમીન પર પછાડે છે.

ત્યાં ઉભેલા એક વ્યક્તિ આ સમગ્ર દ્રશ્ય પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે અને ઘણા લોકો તો કહી રહ્યા છે કે આ રીતની હરકતો ન કરવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા ઉપર નશાની હાલતમાં એક વ્યક્તિએ રખડતા આખલા સાથે પંગો લીધો, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*