સાધુના વેશમાં આવેલો વ્યક્તિ 9 વર્ષના બાળકને મંદિરના પહેલા માળે લઈ ગયો, ત્યાં બાળકના બધા કપડા ઉતાર્યા અને તેની સાથે કર્યું એવું કે…

Published on: 11:30 am, Thu, 10 November 22

આજકાલ નાની નાની બાળકીઓ ઉપર થતા અત્યાચાર ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણા નરાધમ લોકો પોતાનો નાની ઉંમરની બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે. તમે ઘણા એવા ઢોંગી બાબા અથવા તો સાધુ અને જોયા હશે. જેઓ દુનિયાની સામે સારા બનતા હોય છે.

પરંતુ તેમની હરકતો સાંભળીને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે એક મંદિરના ઢોંગી સાધુ વિશે વાત કરવાના છીએ. આ સાધુએ એક 9 વર્ષના બાળકને પોતાનો અવાજનો શિકાર બનાવ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી સાધુની ધરપકડ કરી લીધી હતી.

તેની સામે પોસ્કો એક્ટ અને કલમ 377 સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ઈન્દોરના છત્રીપુર વિસ્તારમાં બની હતી. અહીં મહાલક્ષ્મી માતાજીનું એક મંદિર આવેલું છે. આ વિસ્તારમાં રહેતો એક 9 વર્ષનો બાળક તેની માતાની સાથે મંદિરે દર્શન કરવા માટે ગયો હતો.

આ દરમિયાન બાળક મંદિરની બહાર ઉભો હતો. ત્યારે એક વ્યક્તિ ત્યાં સાધુ જેવા પોશાકમાં આવે છે અને બાળકને વાતોમાં મશગુલ કરે છે. ત્યારબાદ તે બાળકને મંદિરના પહેલા માળે લઈ જાય છે. ત્યાં માસુમ બાળકને એક રૂમની અંદર બંધ કરી દે છે.

ત્યારબાદ નરાધમ સાધુએ બાળકના બધા કપડા ઉતારી અને તેને પોતાના ખોળામાં બેસાડ્યો અને બાળક સાથે ન કરવાની હરકતો કરવા લાગ્યો. ત્યારબાદ બાળક દરવાજો ખોલીને દોડીને પોતાની માતા પાસે પહોંચી જાય છે અને પોતાની માતાને આ સમગ્ર ઘટનાની વાત કરે છે.

માતાએ ઘરે જઈને આ સમગ્ર ઘટનાની વાત પોતાના પરિવારના લોકોને કરી હતી. આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો અને સ્થાનિક લોકો ખૂબ જ ગુસ્સામાં ભરાયા હતા. ત્યારબાદ તમામ લોકો મળીને પોલીસ સ્ટેશન ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસે સાધુની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સાધુના વેશમાં આવેલો વ્યક્તિ 9 વર્ષના બાળકને મંદિરના પહેલા માળે લઈ ગયો, ત્યાં બાળકના બધા કપડા ઉતાર્યા અને તેની સાથે કર્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*