પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ પંખા સાથે લટકીને સુસાઇડ કરી લીધું – જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…

Published on: 11:38 am, Fri, 18 November 22

સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક જેવી ટૂંકાવાની ઘટના સામે આવી છે અને આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર એક યુવક પોતાનો જીવ ટૂંકાવા માટે બે કલાક પ્રયાસ કરે છે.

ત્યારબાદ પંખા સાથે લટકીને પોતાનો જીવ ટૂંકાવી લે છે. સમગ્ર ઘટના રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિએ પોતાના જ ગમછા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.

મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 60 વર્ષની હતી અને તેમનું નામ યમુના સિંહ હતું. યમુના સિંહ બે કલાક સુધી પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કરે છે. છેવટે તેઓ પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવે છે. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ગુરૂવારના રોજ બકસરમાં બની હતી.

યમુના સિંહના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ બે કલાક સુધી રસ્તો બ્લોક કરી દીધો હતો અને પોલીસ ઉપર જીવ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને એસપીએ એસએચઓને સસ્પેન્ડ કરી દીધા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે.

હાલમાં યમુના સિંહનું મૃત્યુનું કારણ સુસાઇડ બતાવવામાં આવ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે યમુના સિંહ સ્વાભિમાની હતો. એસસી એસટી એકટના કેસના આરોપમાં અને પોલીસ કસ્ટડીના કારણે યમુના સિંહ ખુબ જ ડિપ્રેશનમાં આવી ગયો હતો.

મળતી માહિતી અનુસાર બુધવારના રોજ યમુના સિંહે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ પંખા સાથે લટકીને સુસાઇડ કરી લીધું – જુઓ લાઈવ સુસાઈડનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*