એક માણસ જંગલમાંથી કિંગ કોબ્રા પકડીયો ત્યારબાદ તેના પર પગ મૂકીને કર્યું એવું કે, જુઓ વિડિયો….

74

દુનિયામાં કોઈ પણ સાપ હોય ભલે નાનો હોય કે મોટો પરંતુ તે સાપને ડરતો લાગે છે. અને સાપની જાતિમાં અજગર અને કોબ્રા એ સૌથી ખતરનાક ગણાય છે. તેવા જ સાપનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે આશ્ચર્ય ચકિત થઇ જશો.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જંગલમાંથી કિંગ કોબ્રા સાપ પોતાના હાથમાં પકડીને બહાર લાવે છે. ત્યારબાદ આ વીડિયોમાં બે શખ્સો દેખાય છે અને રસ્તા પર બંને સાપને પકડી રહ્યા છે.

આ વિશાળ સાપ કિંગ કોબ્રા લાગી રહ્યો છે. બંને વ્યક્તિમાંથી એક વ્યક્તિએ સાપનું મોઢું પકડ્યું અને બીજા વ્યક્તિ એ સાપની પૂંછડી પકડી.

ત્યારબાદ તેઓએ સાપને રસ્તા પર મૂકી દીધો. ત્યારબાદ એક વ્યક્તિએ તે સાપ પર પગ મૂકી સાપ ને દબાવવા લાગ્યો. ત્યારબાદ એક કોથળામાં સાપનું મોઢું પૂરી દીધું.

આ વીડિયો અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકોએ જોયો છે. અને લોકોએ આ વિડીયોમાં કમેન્ટ કરી છે. અને મોટાભાગના યુઝરો કોમેન્ટમાં લખી રહ્યા છે કે આ કિંગ કોબ્રા જ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!