પરમ પૂજ્ય મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું કે, જે ઘરમાં આ વસ્તુ હશે ત્યાં ક્યારેય લક્ષ્મી નહીં હોય… સાંભળો બાપુની વાત…

દરેક વ્યક્તિનું સપનું હોય કે તે ધનવાન વ્યક્તિ બને. પરંતુ ખરા અર્થમાં સંપત્તિ એવી હોવી જોઈએ જે આપણને આખુ જીવન સુખ આપે. આજના સમયમાં દરેક વ્યક્તિ સંપત્તિને માત્રને માત્ર ભેગી કરવા કમાય છે અને જીવનમાં જે જરૂરિયાત અને શોખની ચીજ વસ્તુઓ ખરીદવા લોકો ખૂબ જ રાત દિવસ મહેનત કરીને પૈસા કમાતા હોય છે

પરંતુ એક વાત યાદ રાખવી જોઈએ કે જીવનમાં પૈસા નહિ પરંતુ લક્ષ્મી આવી જોઈ અને જે ઘરમાં માત્ર પૈસા આવે છે તે ઘરમાં સુવિધાઓ તો હશે પરંતુ સુખ નહીં હોય પરંતુ જે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હશે તે ઘરમાં સુખ અને સુવિધા ની સાથે શાંતિનો પણ વાસ હશે.

પરમ પૂજ્ય શ્રી મોરારીબાપુ પોતાની રામકથાને સમર્પિત છે અને આ રામકથા દરમિયાન તેઓ દરેક સાંભળનાર લોકોને શીખ આપતા હોય છે. વ્યાસપીઠ પરથી મોરારીબાપુએ કહ્યું કે જે ઘરમાં આટલી વસ્તુ હશે ત્યાં લક્ષ્મી નહીં હોય હવે એ કઈ કઈ વસ્તુ

તો તેની વિશે જણાવીએ તો જે ઘરમાં તમે માત્ર ક્રોધને ક્રોધ જ કરતા હશો તે ઘરમાં લક્ષ્મી નહીં હોય જે ઘરમાં રાડો પાડીને બોલતા હોય અને આજુબાજુના લોકો સાંભળે તેવું અવાજથી બોલતા હોય તેના ઘરે લક્ષ્મી નહીં હોય.હાલતા ચાલતા માત્ર ને માત્ર ખાયા કરે તે વ્યક્તિના ઘરમાં લક્ષ્મી નહીં હોય

અને સાંજના સમયે જે ઘરમાં લોકો સૂઈ જાય ત્યાં પણ લક્ષ્મી નહીં હોય. જે ઘરમાં અતિથિનો અનાદાર થતો હશે તે ઘરમાં લક્ષ્મી નહીં હોય અને જે ઘરમાં બીજાની મતલબ કે પારકી પંચાત થતી હશે ત્યાં પણ લક્ષ્મી નહીં હોય અને જે ઘરમાં માત્રને માત્ર બીજાનો દોષ કાઢતા હશે તેના ઘરમાં પણ લક્ષ્મી નહીં હોય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*