જમીનમાંથી નીકળ્યો ખૂંખાર મગર, આવો ખતરનાક વિડીયો પહેલા ક્યારેય નહીં જોયો હોય… જુઓ વાયરલ વિડિયો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે ચોકી જઈએ છીએ. અમુક વિડિયો તો એવા હોય છે કે જેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે. હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી તમે નદીઓમાં કે ખેતરોમાં મગર જોયા હશે.

લોકો તેની પાસે જાય છે ત્યારે પણ ધ્રૂજે છે, પરંતુ કલ્પના કરો કે જો તમે ઘરમાં બેઠા છો અને મગર જમીનમાંથી બહાર આવે તો શું થશે ? ટ્વીટર પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. કઈ રીતે ત્રણ ભયાનક મગજ જમીનની અંદરથી એક પછી એક બહાર આવતા જોવા મળી રહ્યા છે.

મગરને જમીનની અંદરથી બહાર આવતા જોઈને લોકો ચોકી જાય છે. આ વીડિયોને ટ્વીટર પર ઘણા એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર પાડોશીઓએ ઘરની નીચેથી થોડો અવાજ સાંભળ્યો. એવું લાગ્યું કે કોઈ પ્રાણી નીચે લડી રહ્યું છે, ઉપરથી જમીન પર પ્લાસ્ટર હતું.

જ્યારે એક જ જગ્યાએ જમીનનો માત્ર ભાગ તૂટી ગયો હતો. જ્યારે યુવાનોએ ધ્યાનથી જોયું તો તેમને વિશ્વાસ જ ન થયો. એ ભાઈ ધ્રુજી ઉઠ્યો અને મગર પ્લાસ્ટરની નીચે ફસાયેલો જોવા મળ્યો હતો. યુવકે પ્લાસ્ટર તોડવાનું શરૂ કરતાં ત્રણ મગર એક પછી એક જમીન ફાડીને બહાર આવવા લાગ્યા હતા.

આ જોઈને ત્યાં હાજર લોકો ચોકી ગયા હતા, વીડિયોમાં તમે જોઈ શકો છો કે જુત્તા અને લાલ રંગના ડ્રેસ પહેરેલો એક વ્યક્તિ મગરને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યો છે. કેટલાક વધુ લોકો મગરને રોકવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે, આ જોયા પછી પણ તમને વિશ્વાસ નહીં થાય કે આવું થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*