મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની જીદે ચડેલી હિન્દુ દીકરી સામે તેનો પરિવાર પણ જુકી ગયો… પછી એક મહાન સંત મહાત્માએ કર્યું એવું કે છોકરીનું મન બદલાઈ ગયું…

Published on: 5:21 pm, Thu, 20 October 22

મિત્રો સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર સમાચાર આવતા હોય છે. ત્યારે આજે આપણે લગભગ એક વર્ષ પહેલા બનેલી એક ઘટના વિશે વાત કરવાના છીએ. મિત્રો તમે ઘણી વખત ધર્મ પરિવર્તનની ઘણી ઘટનાઓ સાંભળીએ છીએ. લવજીહાદનો મુદ્દોઓ પણ દેશની અંદર ઘણો ચર્ચામાં આવેલો છે. આવું જ કાંઈક કર્ણાટકના મેંગ્લુરુંમાં જોવા મળ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, એક ડોક્ટર હિન્દુ દીકરી મુસલમાન ડોક્ટર સાથે લગ્ન કરવા જઈ રહી હતી. યુવતીની જીદના સામે દીકરીનો આખો પરિવાર ઝૂકી ગયો હતો. દીકરીના પરિવારે દીકરીને લગ્ન કરવા માટેની પણ મંજૂરી આપી દીધી હતી. પરંતુ ત્યારબાદ કંઈક એવું થયું કે અચાનક જ દીકરીનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું અને દીકરીએ મુસ્લિમ ધર્મમાં લગ્ન કરવાનીના પાડી દીધી હતી.

તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે વિગતવાર. મિત્રો તમને જણાવી દઈએ કે, હિન્દુ ડોક્ટર છોકરી મુસ્લિમ છોકરાના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ હતી, આટલું જ નહીં પરંતુ દીકરીએ પરિવારના દરેક સભ્યોને લગ્ન માટે પણ મનાવી લીધા હતા. પહેલા તો પરિવારના તમામ સભ્યો લગ્નના વિરોધમાં હતા પરંતુ દીકરીની જીદ સામે પરિવારના લોકોને ઝુકવું પડ્યું હતું.

મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. પરંતુ ત્યારે કંઈક એવું બન્યું હતું કે છોકરીનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. સ્થાનિક હિન્દુ સંત વર્જુદેહી મહારાજને આ વાતના સમાચાર મળ્યા હતા. આ વાતની જાણ થતા જ મહારાજ તાત્કાલિક ધોરણે છોકરીના ઘરે પહોંચી ગયા હતા અને છોકરીને હિંદુ ધર્મ વિશે સમજાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર છોકરીએ શાંતિથી બેસીને સંતના મોઢે હિન્દુ ધર્મ વિશેની વાતો સાંભળી હતી. ત્યારબાદ દીકરીનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું અને તેને મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ દીકરીને ખૂબ જ પસ્તાવો થયો હતો અને તેને પોતાનો નિર્ણય બદલ્યો હતો.

ત્યારબાદ સંતે દીકરીને પોતાની સાથે લાવેલું જળ આપીને દીકરીને આશીર્વાદ આપ્યા હતા અને તેનું મન શુદ્ધ કર્યું હતું. આ ઘટના બની ત્યારે ઘટના ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ હતી અને લોકોએ સંતના ખૂબ જ ભરપૂર વખાણ કર્યા હતા. આ ઘટના લગભગ એક વર્ષ પહેલાંની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાની જીદે ચડેલી હિન્દુ દીકરી સામે તેનો પરિવાર પણ જુકી ગયો… પછી એક મહાન સંત મહાત્માએ કર્યું એવું કે છોકરીનું મન બદલાઈ ગયું…"

Leave a comment

Your email address will not be published.


*