હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીએ મંદિરમાં હિન્દુ પરંપરા મુજબ કર્યા લગ્ન… પ્રેમીના નામનું સિંદૂર ભરી મુસ્લિમ છોકરી રૂબીના બેગમ બની ગઈ રૂબી અવસ્થી…

Published on: 11:33 am, Fri, 9 June 23

Muslim girl marriage Hindu boy: દેશભરમાં ઘણી વાર એવા એવા લગ્નની ખબરો સામે આવતી હોય છે. જેના વિશે સાંભળીને આપણે પણ આશ્ચર્યચકી તથા થઈ જતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે યુપીના(UP) બહરાઇચ(Bahraich) જિલ્લામાં થયેલા એક લગ્નની ઘટના વિશે વાત કરવાના છીએ. અહીં પ્રેમીઓના પ્રેમની સામે બે ધર્મની દીવાલો તૂટી ગઈ છે. હા મિત્રો રૂબીના બેગમ નામની મહિલા રૂબીના અવસ્થી બનીને(Muslim girl marriage Hindu boy) મંદિરમાં પોતાના પ્રેમીના નામનું સિંદૂર ભરીને તેને જીવનસાથી બનાવ્યો છે.

रुबीना खान बनी रूबी अवस्थी, यूपी के इस जिले में मुस्लिम लड़की ने हिंदू  लड़के के साथ मंदिर में लिए सात फेरे - Bharat Express Hindi

આ કિસ્સો બહરાઈચ જિલ્લાના કોતવાલી દેહાત વિસ્તારનો છે. અહીં શિવપુરા ગામમાં રહેતી રૂબીના બેગમ નામની મહિલા હવે રૂબીના અવસ્થી બની ગઈ છે. રૂબીના બેગમ એક મુસ્લિમ યુવતી છે અને તેને હિન્દુ રીતે રિવાજ મુજબ તેના જ ગામના શેષ કુમાર હિન્દુ યુવક સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. રૂબીના અને શેષ એકબીજાને પ્રેમ કરતા હતા. જાણવા મળી રહ્યું છે કે, છોકરાના પરિવારના લોકો આ લગ્નથી ખૂબ જ ખુશ છે. જ્યારે યુવતીના પરિવારજનો લગ્નથી નારાજ છે.

मेरी बहू मुझे लौटा दो...', कोर्ट में जज के सामने बिलख पड़ा ससुर, जानें पूरा  मामला - Muslim girl Rubina became Ruby Awasthi after getting married in a  temple lclt - AajTak

મળતી માહિતી અનુસાર પોલિક સુરક્ષા સાથે 6 જુનના રોજ બંને મંદિરમાં લગ્ન કરી લીધા હતા. મળતી માહિતી અનુસાર લગ્ન કરવા માટે 15 દિવસ પહેલા બંને ગામમાંથી ભાગી ગયા હતા. રૂબીના અને શેષ બંને એક જ ગામના રહેવાસી છે. બંનેની મુલાકાત લગભગ બે વર્ષ પહેલા થઈ હતી. રૂબીનાની ઉંમર 18 વર્ષની છે જ્યારે શેષની ઉંમર 21 વર્ષની છે. લગભગ 15 દિવસ પહેલા બંને ગામમાંથી ભાગીને લગ્ન કરવા માટે મુંબઈ ગયા હતા.

मेरी बहू मुझे लौटा दो...', कोर्ट में जज के सामने बिलख पड़ा ससुर, जानें पूरा  मामला - Muslim girl Rubina became Ruby Awasthi after getting married in a  temple lclt - AajTak

આ દરમિયાન યુવતીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. યુવતીના પરિવારજનોએ ફરિયાદ કરી હતી કે, શેષ તેમનું પુત્રીનું અપહરણ કરીને ત્યાંથી લઈ ગયો છે. પરિવારજનોનું કહેવું છે કે તેમની દીકરી સગીર છે અને શેષ તેને લાલચ આપીને લઈ ગયો છે. ત્યારબાદ પોલીસે બંનેને મુંબઈમાં ઝડપી લીધા હતા.

मेरी बहू मुझे लौटा दो...', कोर्ट में जज के सामने बिलख पड़ा ससुर, जानें पूरा  मामला - Muslim girl Rubina became Ruby Awasthi after getting married in a  temple lclt - AajTak

ત્યાર પછી શેષને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. રૂબીનાએ કહ્યું હતું કે તે આખી જિંદગી હિન્દુ જ રહેશે. ત્યાર પછી ત્રણ જૂનના રોજ બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં કોર્ટમાં યુવતીના 164 નિવેદન લેવાયા હતા અને ત્યાર પછી છોકરાના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં બંનેનું અફેર હોય તેવું સામે આવ્યું હતું. ત્યારબાદ કોર્ટ બંનેને પૂછ્યું હતું કે તેઓ લગ્ન કરવા માંગે છે.

ત્યારે યુવતીએ પોતાની માર્કશીટ બતાવી હતી તેના પરથી સાબિત થઈ ગયું કે યુવતી લગ્ન કરવા માટે યોગ્ય ઉંમરની છે. ત્યારબાદ કોઠે બંનેને પોતાની મરજીથી લગ્ન કરવાની મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ છ જૂન ના રોજ રૂબીનાના હિન્દુ બનવાના કાગળિયા વકીલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને બંને પછી પોલીસ પ્રોટેક્શન સાથે લગ્ન કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીએ મંદિરમાં હિન્દુ પરંપરા મુજબ કર્યા લગ્ન… પ્રેમીના નામનું સિંદૂર ભરી મુસ્લિમ છોકરી રૂબીના બેગમ બની ગઈ રૂબી અવસ્થી…"

Leave a comment

Your email address will not be published.


*