કાળજુ કંપાવી દેનારી ઘટના : પિતાએ દીકરી સાથે કર્યું એવું કે, જાણીને તમારો પણ બાટલો ફાટી જશે – દીકરીની માતા પણ સાથ આપતી હતી…

Published on: 11:37 am, Sat, 7 May 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અને શરમજનક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. એક પિતા પોતાની 18 વર્ષની દીકરી સાથે દરરોજ ન કરવાનું કરતો હતો. આમાં દીકરીની માતા પણ પિતાનો સાથ આપતી હતી.

આ જ બાબતને લઇને માતાપિતા દીકરીને દબાણ આપતા હતા. પરંતુ જ્યારે દીકરી તે સહન ન થયું ત્યારે દીકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આટલું જ નહીં પરંતુ દીકરીએ પોતાના પિતાથી કંટાળીને પિતાની આ ગંદી હરકતનો વિડીયો પણ બનાવ્યો હતો અને ત્યાર બાદ પોલીસને બતાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. આ ઘટના બન્યા બાદ દીકરી પોતાના મામાના ઘરે ચાલી ગઇ હતી. મળતી માહિતી અનુસાર દીકરી ની ફરિયાદ બાદ ગુરૂવારના રોજ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી.

દીકરી નો આરોપ છે કે, તેના પિતા દરરોજ તેની સાથે ન કરવાનું કરતા હતા. જ્યારે દિકરીએ પિતાની હાલત વિશે માતાને કહ્યું ત્યારે માતાએ પણ દીકરીનો સાથ ન આપ્યો અને પિતાને આવું કરવામાં સપોર્ટ કર્યો હતો. આ બાબતથી દીકરી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી.

દીકરી એ વધુમાં જણાવ્યું કે જ્યારે હું મારા પિતાની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસકર્મીઓએ મને બગાડી દીધી હતી. આ સમગ્ર ઘટનાને લઇને આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી રહી છે. આરોપી પિતાની ઉંમર 50 વર્ષની છે. હાલમાં પિતાની પૂછપરછ ચાલી રહી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઇને કાર્યવાહી ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાળજુ કંપાવી દેનારી ઘટના : પિતાએ દીકરી સાથે કર્યું એવું કે, જાણીને તમારો પણ બાટલો ફાટી જશે – દીકરીની માતા પણ સાથ આપતી હતી…"

Leave a comment

Your email address will not be published.


*