એક્સ આર્મી જવાન અને નર્સ વચ્ચે હોસ્પિટલમાં થઈ માથાકૂટ, ત્યારબાદ થયું એવું કે…જુઓ વિડિયો…

95

તમે સોશિયલ મીડિયામાં માથાકુટની ઘણી ઘટનાઓ જોઈએ અને ઘણી ઘટના ના વિડીયો પણ જોયા હશે. ત્યારે તેવી જ એક માથાકૂટ નો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના ભીડની જિલ્લા હોસ્પિટલમાં થયેલી માથાકૂટની ઘટના છે.

મળતી માહિતી અનુસાર અહીં એક એક્સ આર્મીમેન અને નર્સ વચ્ચે બોલાચાલી થઇ હતી. મળતી માહિતી અનુસાર એક દર્દીની સારવાર કરાવવા આવેલા એક્સ આર્મી અને નર્સ વચ્ચે માથાકુટ થઇ હતી.

આ માથાકૂટ એટલી વધી ગઈ કે નર્સે પોતાનુ ચંપલ એક્સ આર્મી મેનના મોઢા પર લગાવી દીધું હતું. અને ત્યારબાદ એક્સ આર્મી મેન પોતાના ગુસ્સા પર કાબૂ ગુમાવે છે.

અને સામે ઊભેલી નર્સ નું ગળું દબાવી દે છે અને મોબાઈલ પણ પછાડીને તોડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટનામાં નર્સનો ડ્રેસ પણ ફાટી ગયો હતો. આ ઘટના બની ત્યારે આસપાસના લોકો ત્યાં ભેગા થઈ જાય છે.

ત્યારબાદ નર્સ અને એક્સ આર્મીમેનને શાંત પાડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. ઘટના વીડિયોમાં તમે જોઈ શકો છો કે સૌપ્રથમ એક્સ આર્મીમેન અને નર્સ વચ્ચે બોલાચાલી થાય છે.

અને ત્યારબાદ બંને વચ્ચે ધક્કા મુક્કી પણ થાય છે. અને ત્યારબાદ મહિલા પોતાનું ચંપલ એક્સ આર્મી મેન એના મોઢા પર લગાવી દે છે. અને ત્યારેજ એક્સ આર્મી મેન મહિલાનું ગળું પકડી લે છે. આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!