મિત્રો આપણને બધાને ખ્યાલ જ હશે કે હાલ અંબાણી પરિવારના આંગણે હરખના તેડા છે કારણ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લાડલા દીકરા અનંત અંબાણીના લગ્નની તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પ્રી વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગર ખાતે કરવામાં આવ્યું હતું
જેના અનેક વીડીયાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં નીતાબેન અંબાણી જામનગરના લોકોની મુલાકાત કરી રહ્યા છે જ્યારે અમુક એવા પણ વિડિયો છે
જેને જોઈને આપણે ચોકી જશોને આશ્ચર્યચકિત પણ થઈ જશો ત્યારે હાલમાં એક ભવ્ય ડ્રોન શો નજરે પડી રહ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચિત છે. લોકો દ્વારા તેમને ખૂબ જ પસંદ પણ કરવામાં આવી રહ્યો છેમિત્રો વીડિયોમાં જોઈ શકાય છે કે જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં અનંત અંબાણી
View this post on Instagram
અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન પહેલા અવકાશમાં એક ભવ્ય રીતે ઝાંખી પાડવામાં આવી છે જેમાં બંને કપલ જોવા મળી રહ્યું છે એક મસ્ત મજાનો હાથી પણ જોવા મળી રહ્યો છે સાથે મોર અને વાઘ પણ જોવા મળી રહ્યા છે. આજ દ્રશ્યને નજરે જુનારા લોકો તો ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને સાથે સાથે દોસ્તો આમાં સિંહ પણ જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment