હાલમાં સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. વાયરલ થયેલા અમુક વીડિયો જોઈને આપણે હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈ આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં રુવાટા ઉભા કરી દેનારો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં એક દુકાનની અંદર એક ખૂબ જ મોટી વિશાળ ગરોળી જોવા મળી છે. આવડી મોટી ગરોળી તમે જીવનમાં ક્યારેય નહીં જોઈ હોય. આ ઘરવાળી કોઈને નુકસાન પહોંચાડતી નથી પરંતુ દેખાવમાં ખૂબ જ ડરામણી છે. દુકાનની અંદર ઘૂસેલી વિશાળ ગરોળી લઈને જોઈને ત્યાં હાજર તમામ લોકો હચમચી ગયા હતા.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુકાનમાં રાખેલા સામાન પર ગરોળી ચાલતી જોવા મળી રહી છે. વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગરોળી દુકાનમાં જમીન પર જોવા મળી રહે છે. પછી અચાનક જ દુકાનમાં રાખેલા કબાટ ઉપર ગરોળી ચઢી જાય છે.
વિશાળ ગરોળીને જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોની ચીસો નીકળી ગઈ હતી અને લોકો ખૂબ જ ડરી ગયા હતા. આ ગરોળી ક્યાંથી આવી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સૌ કોઈ વિચારી રહ્યા છે કે આવડી મોટી ગરોળી દુકાનમાં કેવી રીતે ઘુસી હશે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલાનો વિડીયો facebook પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ઘણા લોકો તો વિડિયો જોઈને ખૂબ જ ડરી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment