સૌરાષ્ટ્રના શહેરમાં લદાયું પાંચ દિવસ નું સ્વેચ્છિક લોકડાઉન, જાણો શું રહેશે બંધ ?

126

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 6 હજારને પાર થઇ ગયા છે તેમજ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે ત્યારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન ની માંગ ઉઠી છે. બીજી તરફ અનેક શહેર ગામ દ્વારા સ્વેચ્છિક લોકડાઉન આપવામાં આવી રહ્યું છે.

ભાવનગરના મહુવામાં પાંચ દિવસનું સ્વેચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો 6 હજારને પાર થઇ ગયા છે તેમજ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

ત્યારે ફરી એકવાર રાજ્યમાં લોકડાઉન ની માંગ ઉઠી છે. બીજી તરફ અનેક શહેર ગામ દ્વારા સ્વેચ્છિક લોકડાઉન આપવામાં આવી રહ્યું છે.

ભાવનગરના મહુવામાં પાંચ દિવસનું સ્વેચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા.

જ્યારે વધુ 55 લોકોના મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.

રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મહાત આપી છે. તેની સાથે અત્યાર સુધીમાં 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!