રસ્તા પર ચાલતી એક SUV કારમાં અચાનક લાગી આગ, ડ્રાઇવર કાચ તોડીને બહાર આવ્યો, જુઓ વિડિયો.

366

આજકાલ દિવસેને દિવસે નતનવી ઘટના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. તેઓ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે આ સમગ્ર વિડિયો મધ્યપ્રદેશના ગ્વાલિયરના સિટી સેન્ટર પાસેના રસ્તા પરનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર ચાલી રહેલી એક કારમાં અચાનક આગ લાગી જાય છે.

આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે થોડીક વારમાં આખી કારમાં આગ લાગી ગઈ હતી. કાર ચાલક યુવક ગાડીની અંદર હતો અને ગેટ બંધ થઈ જતા કાર ચાલક યુવક કાચ તોડીને બહાર નીકળ્યો હતો.

આ ઉપરાંત આસપાસના સ્થાનિક લોકોએ ઘરમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ પ્રયાસ કર્યા છતાં પણ કારમાં લાગેલી આગ પર કાબુ ન મળ્યો.

ત્યારબાદ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ શહેરના સચિન તેંડુલકર માર્ગ પર સ્થિત પોશ ટાઉનશીપમાં રહેતા.

સતીશ પારાશર બુધવારના રોજ સવારે પોતાની 23 લાખની SUV નંબર RJ 14 CX 9937 લઈને પોતાના કામે નીકળ્યા હતા. સતિષભાઈ પોતાના ઘરથી થોડેક દૂર આવેલા માણેકચંદ પત્રકાર કોલોની ના ગેટ પર પહોંચ્યા.

ત્યારે અચાનક તેમની કારમાં આગ લાગી હતી. થોડાક સમયમાં જ સમગ્ર હનમાન આગ ફેલાઇ ગઇ હતી. સતિષભાઈ બહાર નીકળવાના પ્રયત્નો કર્યા પરંતુ ગેટ ઓટોમેટીક બંધ થઈ ગયો હતો તેના કારણે તેઓ કાચ તોડીને ગાડીની બહાર આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!