સ્કુટી પર સવાર પિતા અને પુત્રીને ટ્રક ચાલકે કચડી નાખ્યા, પિતાની નજર સામે 14 વર્ષની લાડલી દીકરીનું મોત… ‘ઓમ શાંતિ’

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં સ્કુટી સવાર યુવતીનું મોત થયું છે. જ્યારે યુવતીના પિતા અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી.

पिता घायल, तेज रफ्तार ट्रक ने पीछे से मारी टक्कर, परिजनों ने किया हंगामा |  Father injured, speeding truck hit him from behind, relatives created  ruckus - Dainik Bhaskar

ત્યારબાદ પોલીસે પિતા અને પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પુત્રીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના સંંભલ માંથી સામે આવી રહી છે.

पिता घायल, तेज रफ्तार ट्रक ने पीछे से मारी टक्कर, परिजनों ने किया हंगामा |  Father injured, speeding truck hit him from behind, relatives created  ruckus - Dainik Bhaskar

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ અકસ્માતની ઘટના બુધવારના રોજ સાંજના સમયે બની હતી. આ ઘટનામાં એક ઝડપી ટ્રકે પાછળથી સ્કુટી સવાર પિતા-પુત્રીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં પિતાની નજર સામે પોતાની 14 વર્ષની લાડલી દીકરીનું મોત થઈ ગયું હતું.

पिता घायल, तेज रफ्तार ट्रक ने पीछे से मारी टक्कर, परिजनों ने किया हंगामा |  Father injured, speeding truck hit him from behind, relatives created  ruckus - Dainik Bhaskar

જ્યારે અકસ્માતની ઘટનામાં પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હાલમાં પિતાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. માત્ર 14 વર્ષની દીકરીનું મોત થતા જ એક જ ઝટકામાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી ચૌદ વર્ષની દીકરીનું નામ રોશની હતું. રોશની પોતાના પિતા સાથે સ્કુટી પર સવાર થઈને જતી હતી ત્યારે તેને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે બાપ દીકરી સ્કૂટી પર સવાર થઈને ઘરે આવી રહ્યા હતા, આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ઝડપી ટ્રકે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રોશનીનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*