એક કૂતરો વરુની કરી રહ્યો હતો સળી, ત્યારબાદ થયું એવું કે…જુઓ વિડિયો…

92

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. તમે સોશિયલ મીડિયામાં પ્રાણીઓના ઘણા માથાકૂટ ના વિડીયો જોયા હશે. ત્યારે સોશિયલ મીડિયામાં તેઓ જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ કુતરા અને વરુ વચ્ચે માથાકૂટ થાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો શાંતિથી ઉભેલા વરુની સળી કરી રહ્યું છે. આ ઉપરાંત કુતરુ વરુ ની સામે જોરજોરથી ભસવા પર લાગે છે. કૂતરું વારંવાર ભસી ભસીને વરુને પડકારવાનો પ્રયત્ન કરે છે.

ત્યારે વરુ નો બાટલો ફાટે છે અને તે કુતરા ની પાછળ દોડ લગાવે છે. ત્યારે કૂતરો પોતાનો જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગી જાય છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કૂતરું પોતાની તાકાત બતાવવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ જ્યારે વરુ નો બાટલો ફાટે છે ત્યારે કૂતરાંને પણ ઊભી પૂંછડીએ ભાગવું પડે છે.

કૂતરાની આદતના કારણે કૂતરું પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેજ માટે કોઈપણ દિવસ કોઈ પણ પ્રાણી કે વ્યક્તિની કોઈ કારણોસર સળી ન કરવી જોઈએ તે સાળી આપણા પર જ પાડે કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!