સુરતના હીરાના વેપારીએ પોતાના દીકરાના કર્યા અનોખા લગ્ન… આજે ચારેય બાજુ થઈ રહ્યા છે આ લગ્નના વખાણ…

હાલમાં લગ્નની સીઝન ચાલી રહે છે અને લગ્નની સિઝનમાં તમે સોશિયલ મીડિયા પર અનોખા લગ્નના ઘણા વિડીયો જોતા હશો. ત્યારે સુરતના એક વેપારીના દીકરાનો લગ્નનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે સુરતના હીરાના વેપારીના દીકરાના લગ્ન 22 જાન્યુઆરીના રોજ નક્કી થયા હતા.

આ લગ્નની યાદગાર બનાવવા માટે હીરાના વેપારીના દીકરાએ ભગવાન શ્રી રામના વેશ ધારણ કર્યા હતા અને લગ્ન મંડપ એ પહોંચ્યા હતા. જ્યારે વરરાજા લગ્ન મંડપમાં ભગવાન શ્રી રામના વેશ ધારણ કરીને પહોંચ્યો ત્યારે ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા.

જેનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાત કરીએ તો, શુભમ જેમ્સના માલિક એવા દિનેશભાઈ મોનપરાનો દીકરો રાજ મોનપરા જે ડાયમંડના વેપાર સાથે સંકળાયેલા છે. રાજના 22 જાન્યુઆરીના રોજ લગ્ન હતા. લગ્નમાં જ્યારે રાજ લગ્ન મંડપમાં આવ્યો ત્યારે તેને પ્રભુ શ્રીરામના વેશ ધારણ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Surties NEWS (@surtiesnews)

લગ્નમાં રાજની આ અનોખી એન્ટ્રી જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. હાલમાં તો આ અનોખા લગ્ન નો વિડીયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર surties નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*