સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા દંપતીનું રૂપિયાથી ભરેલું પર્સ અને સોનાની બુટ્ટી ખોવાઈ ગઈ… ત્યારબાદ બન્યું એવું કે તમે આ બંને વ્યક્તિના વખાણ કરતા નહીં થાકો…

આજના જમાનામાં બધા જ લોકો પર ભરોસો કરવો ખૂબ જ મુશ્કેલ છે. એવામાં જ ઘણા લોકો એવા હોય છે કે પોતાની માનવતા દાખવીની સારા કાર્ય કરતા નજરે પડે છે. ત્યારે તેવા લોકો ને જોઈએ તો એવું જ લાગે કે હજુ પણ લોકોમાં માનવતા જીવિત છે એવી ઘણી ઘટનાઓ પણ સામે આવતી હોય છે.

હાલ તો આપણે વાત કરીશું તમે જાણતા જ હશો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે હાલમાં આખા દેશના સહેલાણીઓ માટે કેન્દ્ર બન્યું છે. અહીં દેશ વિદેશમાંથી લોકો ફરવા આવે છે.એવામાં જ મહારાષ્ટ્રનું એકદમ પતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવ્યા હતા. જ્યારે તેઓ બસમાં સફર કરી રહ્યા હતા.

ત્યારે તેમનું પર્સ ગુમ થઈ ગયું હતું અને એ પર્સમાં તેમના 6000 રૂપિયા રોકડા હતા. આ ઉપરાંત 6000 રૂપિયા રોકડા સહિત સોનાની બુટ્ટીઓ પણ હતી. જ્યારે એ દંપતીની આ વાતની જાણ થઈ કે પોતાનું પર્સ ગુમ થયું છે ત્યારે તેઓ ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા અને આજુબાજુ શોધવા લાગ્યા હતા.

એવામાં જ તેના કર્મચારી પ્રિયાંક પટેલ નો સંપર્ક કર્યો અને તેમને જણાવ્યું કે તેમનું પર્સ ખોવાઈ ગયું છે. આ દંપતી પોતાના પર ખોવાઈ જવાને કારણે ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા. એવામાં જ બધા જ કર્મચારીઓને આ વાતની જાણ કરવામાં આવી અને બધાએ મળીને ગણતરીની મિનિટોમાં જ તેમનું ખોવાયેલુ પર શોધી આપ્યું.

ત્યારે એ દંપતી ખૂબ જ ખુશ જોવા મળ્યું. જયારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે,ત્યારે કહી શકાય કે હજુ પણ માનવતા જીવિત છે અને લોકો પણ એકબીજાનું સારું ઈચ્છતા હોય છે ત્યારે આ દંપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના બધા જ કર્મચારીઓનો આભાર માન્યો અને તેમની ઈમાનદારી ની પ્રશંસા કરી.

આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓની માનવતા જોઈને આજે આખા દેશમાં તેમની વાહ વાહ થઈ રહી છે અને કર્મચારીઓએ તેમની ખોવાયેલી વસ્તુ પરત આપીને ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*