દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઈડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ગયા અઠવાડિયે ઈન્દોરમાં ધોરણ 10 માં ભણતા એક વિદ્યાર્થીએ સુસાઇડ કરી લીધું હતું. ત્યારે આ કેસને લઈને હાલમાં પોલીસે એક નવો ખુલાસો કર્યો છે. પોલીસનો દાવો છે કે વિદ્યાર્થીએ સુસાઇડ કરતા પહેલા youtube પર સુસાઇડ કેવી રીતે કરવું તેની પદ્ધતિ સર્ચ કરી હતી.
તેને પોતાના મોબાઈલ પર ત્રણ વખત સુસાઇડ કેવી રીતે કરવું તે શોધ્યો હતો. પછી તેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને સ્નેપચેટ એકાઉન્ટ પર બાય બાય લખીને ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારજનોનો આરોગ છે કે, તેમનો દીકરો તેના શિક્ષકથી પરેશાન રહેતો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
વિગતવાર વાત કરીએ તો આ ઘટના 12 ઓગસ્ટના રોજ બની હતી. આ ઘટનામાં બપોરના 1.45 વાગ્યાની આસપાસ ધોરણ 10 માં ભણતો વિદ્યાર્થી સૌમ્ય ઘરે આવ્યો હતો. પછી તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સૌમ્ય શાળામાં પોતાના વિભાગ બદલવા માગતો હતો, પરંતુ શાળાના સંચાલકો તેની વાત પર સહમત ન હતા.
મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારજનોનો આરોપ છે કે, ક્લાસ ટીચર તેમના ટોચર કરતા હતા. જાણવા મળી રહ્યું છે કે સૌમ્યને ક્લાસમાં મસ્તી કરવા બદલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. વિગતવાર વાત કરીએ તો આ ઘટના 12 ઓગસ્ટના રોજ બની હતી. આ ઘટનામાં બપોરના 1.45 વાગ્યાની આસપાસ ધોરણ 10 માં ભણતો વિદ્યાર્થી સૌમ્ય ઘરે આવ્યો હતો.
પછી તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સૌમ્ય શાળામાં પોતાના વિભાગ બદલવા માગતો હતો, પરંતુ શાળાના સંચાલકો તેની વાત પર સહમત ન હતા. મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારજનોનો આરોપ છે કે, ક્લાસ ટીચર તેમના ટોચર કરતા હતા. જાણવા મળી રહ્યું છે કે સૌમ્યને ક્લાસમાં મસ્તી કરવા બદલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment