માત્ર 12 વર્ષના બાળકને અચાનક જ એવું દર્દનાક મોત મળ્યું કે… જો હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

હાલમાં બનેલી એક રૂપાળા ઊભા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું છે કે સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બાળકનું નામ આકાશકુમાર હતું અને તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી.

આકાશને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ કારણસર તેનું રિબાઈ રિબાઈને મોત થયું છે. આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહે છે. વિગતવાર વાત કરીએ તો, આકાશ એક લાકડી વડે શાકભાજી તોડી રહ્યો હતો.

આ દરમિયાન તેની લાકડી ઈલેક્ટ્રીક વાયરને અડી ગઇ હતી. જેના કારણે 11000 વોલ્ટનો ઈલેક્ટ્રીક વાયર તૂટીને આકાશના શરીર ઉપર પડ્યો હતો. જેથી આકાશને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તે ગંભીર રીતે દાજી ગયો હતો.

જેથી તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થઈ ગયું હતું. આ ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો અને ગામના લોકો દોડતા થઈ ગયા હતા. દીકરાનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

હાલમાં પરિવારના સભ્યોની હાલત રડી રડીને ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ બાળકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*