એક બાળક ચાલુ સ્કુટી પાછળ બેસીને કરી રહ્યો છે એવું કે – વિડીયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો.

89

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. જ્યારે બાળક પોતાનું હોમ વર્ક કર્યા વગર શાળાએ પહોંચે છે ત્યારે બાળકને શિક્ષણ દ્વારા પનિશમેન્ટ નો ડર લાગી રહ્યો હોય છે.

તે માટે જ બાળકો પોતાનું પૂર્ણ કર્યા વગર શાળાએ જતા નથી. ત્યારે તેવા જ એક હોમવર્ક કરતા બાળક નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આપણે ઘણા વિડીયો જોયા છે જેમાં લોકો નત-નવી હરકતો કરતા હશો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માતા પોતાના બે બાળકો સાથે સ્કુટી પર તેમને સ્કુલે મુકવા માટે જરૂરી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક ચાલુ સ્કુટી માં પાછળ બેસીને પોતાનું હોમવર્ક કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વિડીયો પાછળથી આવતા એક વ્યક્તિએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધો છે.

બાળક ચાલુ સ્કુટી પર પોતાનું હોમવર્ક કરી રહ્યો છે બાળક ને જરાક પણ ડર લાગતો નથી અને બાળક સ્કુટી ની પાછળ શાંતિથી બેઠોબેઠો પોતાનું હોમવર્ક કરી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!