એક બિલાડી કરી રહી છે એવી હરકત કે, વિડીયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો.

341

દુનિયામાં સોશિયલ મીડિયાનાં જમાનામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે ડરી જતા હોવ છો. જ્યારે અમુક વિડીયોમાંથી તમને ઘણું શીખવા મળે છે.

અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસી-હસીને ગોટો વળી જવી છે. કોરોનાની મહામારી ચાલી રહી હતી ત્યારે દુનિયાના તમામ લોકો પોતાના સ્વાસ્થ્ય ખૂબ જ કાળજી લેતા હતા.

ત્યારે પોતાના સ્વાસ્થ્યને લઈને એક બિલાડી કરી રહ્યો છે એવું કે તે બિલાડી નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બિલાડી કસરત કરી રહી છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બિલાડી જમીન પર સુખી છે. અને કારના ટેકે પોતાના પગ ફેલાવીને કસરત કરી રહી છે. બિલાડી કસરત કરીને પોતાના સિક્સપેક બનાવી રહી છે.

બિલાડીનો આ વિડીયો જોઇને એવું લાગી રહ્યું છે તે બિલાડી દરરોજ આ રીતની કસરત કરતી હશે. બિલાડી ની આ હરકત જોઇ ને આસપાસ ઉભેલા એક વ્યક્તિએ ના સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે. અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધું છે.

વિડીયો જોઈને તમે પણ હસી-હસીને ગોટો વળી જશો અને કેટલાક લોકો તો વિડીયો જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા છે. અને ઘણા લોકોએ તો બિલાડીને જોઈને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવાનું શરૂ કરી દીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!