એક કાર અચાનક હોટલ પર ઉભેલા કન્ટેનર સાથે ટક્કર મારી, સમગ્ર ઘટનામાં પતિ, પત્ની અને ત્રણ દિકરીઓ ના મૃત્યુ…

290

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે ત્યારે ગઈ કાલે સવારમાં ઉત્તર પ્રદેશમાં એક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ એક બેકાબૂ થયેલી કાર નેશનલ હાઈવે 28 પરની હોટલમાં ઉભેલા એક કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ સમગ્ર અકસ્માતમાં 5 લોકોનું મૃત્યુ થયું હતું.

આ સમગ્ર અકસ્માતમાં એક માસૂમ બાળકી બચી ગઇ હતી. કારચાલક ડ્રાઈવર ની હાલત હજુ પણ નાજુક છે. તાર ચાલકને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ યોગી આદિત્યનાથ છે કે આ અકસ્માત પર પોતાની દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત અકસ્માતમાં ઇજા પહોંચેલા લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે સૂચના પણ આપી હતી.

આ ઉપરાંત કારની અંદર ફસાયેલા મૃતદેહને ગેસ કટરથી કાપીને બહાર કાઢવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટનામાં પામેલા લોકોમાં અબ્દુલ અઝીઝ, નરગીસ તવસુમ, એનમ, તિઉરા, સુબાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ તમામ લોકો બોર્ડ બિહાર રાજ્યના ભાગલપુર ના રહેવાસી હતા. અબ્દુલના સાસરીયા ઝારખંડમાં રહે છે અને જ્યારે તેમને પોતાના સાસુના મૃત્યુની ખબર પડી.

ત્યારે તે પોતાના પરિવાર સાથે ઝારખંડ જવા માટે નીકળ્યા હતા. ત્યારે મુસાફરી કરતી વખતે આ સમગ્ર ઘટના બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!