કાર અને બોલેરો કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ, 7 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 11:23 am, Sat, 28 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક બોલેરો કાર અને કાર વચ્ચે થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક વ્યકિતનું કરૂણ મૃત્યુ થયું છે અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના બાડમેર જિલ્લાના શિવ-ભિયાડ રોડ પર ભોમિયાજીના સ્થાન પાસે કાર અને બોલેરો કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃત્યુ પામેલા વ્યક્તિએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. કાર અને બોલેરો કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગે ભારે નુકસાન થયું હતું. પોલીસે બંને વાહનોને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કારમાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

જ્યારે બોલેરો કારમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર બોલેરો કારમાં સવાર લોકો એક ગામમાં સામાજિક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. જ્યારે કારમાં સવાર લોકો કોઈ સંબંધીને ત્યાં લગ્નમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન બોલેરો કાર અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાર અને બોલેરો કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ, 7 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*