અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ઉત્તરાખંડની રાજધાની દેરાદુનમાં એક માર્ગ અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર દેહરાદૂન નજીક વિકાસ નગરમાં એક બસ ખીણમાં ખાબકી ગઇ છે. આ અકસ્માતમાં બસમાં સવાર 13 લોકોના કરૂણ મૃત્યુ થયા છે.
આ ઉપરાંત બસમાં સવાર અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતના કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું કે બસની અંદર સવાર તમામ લોકો એક જ ગામના રહેવાસી હતા. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી.
મળતી માહિતી અનુસાર 13 લોકોના મૃતદેહને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં નજીકના ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢ્યા હતા.
અકસ્માતની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી ગામના લોકોની મદદથી ઈજાગ્રસ્ત લોકોને ખીણમાંથી બહાર કાઢ્યા હતા અને તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
મળતી માહિતી અનુસાર પોલીસે જણાવ્યું કે બસ ઓવરલોડ હોવાના કારણે આ અકસ્માત સર્જાયો છે એવું કારણ સામે આવ્યું છે. મળતી માહિતી જ્યારે આ અકસ્માત બન્યો ત્યારે મીની બસની અંદર અંદાજે 25 લોકો સવાર હતા. 25 લોકો માંથી 13 લોકોના તો ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!