દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી હશે, જેમાં નાની નાની વાતમાં યુવાનો અથવા તો યુવતીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના સામે આવી રહે છે.
આ ઘટનામાં એક 14 વર્ષના બાળકે સુસાઈડ કરી લીધું છે. જાણવા મળી રહ્યું છે કે, દીકરાએ સાવ નાની એવી વાતમાં સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ મૃતક દીકરાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો આ ઘટના યુપીના બાંદા માંથી સામે આવી રહી છે. અહીં રહેતા એક પરિવારને પોતાના દીકરાને ઠપકો આપવો ભારે પડી ગયો છે.
પરિવારના ઠપકાના કારણે 14 વર્ષનો દીકરો માનસિક તણાવવામાં આવી ગયો હતો અને પરિવારના સભ્યોએ પણ નહીં વિચાર્યું હોય કે તેમનો દીકરો સાવ નાની વાતમાં સુસાઇડ કરી લેશે. જાણવા મળી રહ્યું છે, સુસાઇડ કરનાર બાળક ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. આ દિવસોમાં તેની પરીક્ષા ચાલુ હતી.
પરંતુ તે આખો દિવસ મોબાઇલ વ્યસ્ત રહેતો હતો. જેથી પરિવારના સભ્યોએ દીકરાને ઠપકો આપ્યો હતો. દીકરાને આ વાત એટલી ખોટી લાગી કે તેને સુસાઇડ કરી લીધું હતું. 14 વર્ષના દીકરાઓનું મૃતદેહ પરિવારના સભ્યોને રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યું હતું. દીકરાનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોની ચીસો નીકળી ગઈ હતી.
ત્યારબાદ આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બાળકના મૃતદેને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ અંકુર હતું. જાણવા મળી રહ્યો છે કે મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પિતા બીજેપીના નેતા છે. હાલમાં તો પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજેપીના નેતાના દીકરાના મોતના સમાચાર મળતા ભાજપના મોટેભાગના નેતા મૃતકના ઘરે પહોંચી આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment