તમે ઘણી અકસ્માતની ઘટનાઓ ના વિડીયો જોયા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અકસ્માતનો વિડીયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતનો બનાવ બે અઠવાડિયા પહેલા નો છે. જેમાં એક બાઈક પર જતાં બે વ્યક્તિ પર પર્વતો પરથી અચાનક મોટો પથ્થર પડ્યો હતો.
આ ઘટનામાં બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના મસુરી થી વાયનાડ આ જવાના રસ્તા પર બની હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બંને બાઇક રાઈડર્સ ત્યાંના સ્થાનિક હતા. મળતી માહિતી અનુસાર બંને બાઇક રાઈડર્સ મલ્લપુરના નિલમપુર વિસ્તારના છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બંને પર પહાડ પરથી એક મોટો પથ્થર પડ્યો હતો. બંને વ્યક્તિઓની હાલત ત્યારે સારી છે. હાલમાં અકસ્માત નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો વીડિયો જોઈને તમારા પણ પણ રુવાડા ઉભા થઇ જશે.વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક બાઈક પર વિડીયો રેકોર્ડીંગ ચાલુ છે. આગળ એક બાઈક પર બે બાઇક રાઈડર્સ જઈ રહ્યા છે.
બાઈક પર સવાર બે લોકો પર પર્વત પરથી એક મોટો પથ્થર પડ્યો અને ત્યારબાદ…જુઓ વિડિયો pic.twitter.com/aFgeS8Pbcf
— GUJJU ROCKZ (@gujju_rockz) April 29, 2022
ત્યારે અચાનક પર્વતો પરથી એ ખૂબ જ મોટો પથ્થર બંને બાઈક રાઈડર પડે છે. આ કારણોસર બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બન્નેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment